+91 91730 96727 | Mon - Sat: 9:00 AM - 8:00 PM સોમ - શનિ: સવારે ૯:૦૦ થી રાત્રે ૮:૦૦
Emergency Service Available ઇમરજન્સી સર્વિસ ઉપલબ્ધ
Shivam Aqua Solution
Call Nowકોલ કરો
Shivam Aqua Solution
Modern Kitchen Countertop with RO Purifier
Morbi & Rajkot's Most Trusted RO Brand મોરબી અને રાજકોટની સૌથી ભરોસાપાત્ર બ્રાન્ડ

Pure Water,
Better Health.
શુદ્ધ પાણી,
નિરોગી ફેમિલી!

Professional RO Water Filter Sales, Installation, AMC & Repair Services in Morbi, Rajkot, and across Gujarat. Get service within 24 hours. મોરબી અને રાજકોટમાં ઘરગથ્થુ અને ઔદ્યોગિક RO વોટર ફિલ્ટરનું વેચાણ, ઇન્સ્ટોલેશન, વાર્ષિક સર્વિસ (AMC) અને રિપેરિંગ. ૨૪ કલાકમાં સર્વિસની ખાતરી.

Install in 24 Hours ૨૪ કલાકમાં સર્વિસ
Certified Technicians અનુભવી ટેકનિશિયન્સ
100% Genuine Spares ૧૦૦% અસલી પાર્ટ્સ
1 to 3 Years Warranty ૧ થી ૩ વર્ષ વોરંટી
0

Happy Families સંતુષ્ટ પરિવારો

0

Industrial Plants ઔદ્યોગિક પ્લાન્ટ્સ

24 Hr

Quick Support કવિક સર્વિસ સપોર્ટ

"Trust, quality and transparency is our true identity." "વિશ્વાસ, ગુણવત્તા અને પારદર્શિતા એ જ અમારી ખરી ઓળખ છે."

Morbi Ground Water Quality Challenge મોરબીના પાણીની વાસ્તવિક સમસ્યા

Underground water in Morbi and surrounding ceramic regions is heavily contaminated with high dissolved salts (TDS) and chemicals. Direct consumption is unsafe and leads to major health hazards. મોરબી અને આજુબાજુના વિસ્તારોમાં સિરામિક ફેક્ટરીઓ અને જમીનના તળના કારણે બોરવેલના પાણીમાં કેમિકલ અને અતિશય ક્ષારનું પ્રમાણ જોવા મળે છે. શિવમ્ એકવા તેને ૧૦૦% શુદ્ધ કરે છે.

Key Contaminants in Local Water પાણીમાં જોવા મળતી મુખ્ય અશુદ્ધિઓનું વિશ્લેષણ

High Salt (TDS) - 55% વધુ પડતો ક્ષાર (TDS) - 55%
Chemical Pollution - 25% કેમિકલ પ્રદૂષણ - 25%
Bacteria & Mud - 20% બેક્ટેરિયા અને કચરો - 20%

* Based on local borewell water sample reports. * મોરબી અને આજુબાજુના બોરવેલ પાણીના સેમ્પલ રિપોર્ટના આધારે.

Water TDS Level Comparison પાણીનું શુદ્ધતા સ્તર (TDS Graph)

Tap / Normal Borewell Water નળ / સામાન્ય બોરનું પાણી 700+ TDS
Dangerous / Unhealthy સ્વાસ્થ્ય માટે અસ્વસ્થ
Standard Filtered Water સામાન્ય સાદું ફિલ્ટર પાણી 300+ TDS
Hard Water / Hard to Digest ભારે પાણી / અડધું પ્રદૂષિત
Shivam Alkaline RO Water શિવમ્ આલ્કલાઇન RO પાણી 80-120 TDS
Perfect for Body / Healthy શરીર માટે સર્વશ્રેષ્ઠ / અમૃત સમાન

"Scientific standard: Water with TDS between 80 to 120 is highly beneficial for health and acts as nectar for your family." "વૈજ્ઞાનિક માપદંડ મુજબ 80 થી 120 વચ્ચેનું TDS મૂલ્ય શરીર માટે સૌથી ગુણકારી અને અમૃત સમાન છે."

Our Threefold Purity Process શુદ્ધતાની ત્રિવેણી પ્રક્રિયા

01

Filtration ફિલ્ટરેશન

Suspended dirt, mud, sand, rust, and physical impurities dissolved in water are completely removed at the first stage. પાણીમાં ઓગળેલી માટી, કચરો, કાટ અને બધી ભૌતિક અશુદ્ધિઓ સંપૂર્ણપણે પહેલા સ્ટેજ પર દૂર થાય છે.

02

Purification પ્યુરિફિકેશન

Advanced RO membrane destroys harmful bacteria, viruses, chlorine, toxic heavy metals, and chemicals from their roots. હાનિકારક બેક્ટેરિયા, વાયરસ, ક્લોરિન અને અતિશય કેમિકલ્સનો ઊંડાણપૂર્વક જળમૂળથી નાશ થાય છે.

03

Mineral Control મિનરલ્સ કંટ્રોલ

Maintains and balances essential natural alkaline minerals like Calcium and Magnesium necessary for your joints and bones. શરીરના બંધારણ માટે જરૂરી કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા કુદરતી આલ્કલાઇન તત્વોને યોગ્ય માત્રામાં જાળવી રાખે છે.

See The Purity In Action આંખો સામે જુઓ અસલી તફાવત

Drag the slider horizontally to compare a severely clogged, muddy filter cartridge after 6 months of Morbi water usage with a brand new, pure white filter. Regular servicing protects your health! આ સ્લાઇડરને ખસેડીને સરખામણી કરો: મોરબીના ક્ષારવાળા પાણીમાં ૬ મહિના વપરાયા પછી ચોક-અપ થયેલું ગંદુ ફિલ્ટર (ડાબી બાજુ) અને નવું શુદ્ધ ફિલ્ટર (જમણી બાજુ). સમયસર સર્વિસ જરૂરી છે!

Dirty water filter cartridge showing heavy soil buildup
Brand new clean white water filter cartridge
6 Months Used Filter ૬ મહિના વપરાયેલું ફિલ્ટર
Brand New Filter નવું ઓરિજિનલ ફિલ્ટર

Our Professional Services અમારી રો સર્વિસ સેવાઓ

From quick repairs to complete brand-new installations, we provide guaranteed solution for all types and brands of water purifiers. નવા મશીનના વેચાણથી લઈ જૂના મશીનના રિપેરિંગ અને જનરલ સર્વિસ સુધી, બ્રાન્ડેડ અને નોન-બ્રાન્ડેડ તમામ RO માટે વિશ્વસનીય કામગીરી.

Domestic RO Sales & Install ડોમેસ્ટિક RO વેચાણ અને ઇન્સ્ટોલેશન

Sales of top-quality domestic alkaline RO purifiers with copper charge, installed professionally in your home within 24 hours. નવા આલ્કલાઇન અને કોપર ચાર્જવાળા ઘરેલુ RO મશીનનું વેચાણ તેમજ ૨૪ કલાકમાં ઉત્તમ ફિટિંગની ખાતરી.

Enquire Nowમાહિતી મેળવો

Commercial & Industrial Plants કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ

Custom setup and AMC contracts for high-capacity RO systems (100 LPH to 10,000+ LPH) for Morbi ceramic factories and offices. મોરબીના સિરામિક એકમો, હોસ્પિટલો અને ઓફિસો માટે ૧૦૦ LPH થી ૧૦,૦૦૦+ LPH સુધીના હેવી પ્લાન્ટનું સેટઅપ અને મેન્ટેનન્સ.

Enquire Nowમાહિતી મેળવો

RO Repair & Servicing ગેરંટીડ રિપેરિંગ અને સર્વિસ

Solving leakage, electrical issues, low flow rate, and bad water taste problems for all major RO brands with quick doorstep visits. પાણી લીકેજ, મોટર પ્રોબ્લેમ કે સ્વાદ બગડવા જેવી કોઈપણ ખામીનું તમારા ઘરે આવીને ગેરંટી સાથે ત્વરિત નિવારણ.

Enquire Nowમાહિતી મેળવો

Explore Our Product Catalog અમારી પ્રોડક્ટ કેટલોગ

Browse through 18 premium models from our brochure. Click any product to view its individual specifications page and request a custom quote. અમારા બ્રોશરના ૧૮ પ્રીમિયમ મોડલ જુઓ. દરેક પ્રોડક્ટની વિશિષ્ટ વિગતો જોવા અને ભાવ જાણવા તેના પર ક્લિક કરો.

Premiumપ્રીમિયમ
Aqua 2090 Unique Elegant

Aqua 2090 Unique Elegant એકવા ૨૦૯૦ યુનિક એલિગન્ટ

RO + Copper + Alkaline Technology RO + કોપર + આલ્કલાઇન ટેકનોલોજી

10 Ltrs Detachable Tank ૧૦ લીટર ડીટેચેબલ ટાંકી
1 Year Full Warranty ૧ વર્ષ ફુલ વોરંટી
Aqua 9090 Smart LED

Aqua 9090 Smart LED એકવા ૯૦૯૦ સ્માર્ટ LED

Trendy & Classic Design with Invisible Screw અદ્રશ્ય સ્ક્રૂ સાથે ટ્રેન્ડી અને ક્લાસિક ડિઝાઇન

10 Ltrs Storage ૧૦ લીટર ટાંકી
1 Year Full Warranty ૧ વર્ષ ફુલ વોરંટી
Popularપ્રખ્યાત
Alica Pure Premium

Alica Pure Premium એલિકા પ્યોર પ્રીમિયમ

Health, Delicacy & Beauty Redefined સ્વાસ્થ્ય, સ્વાદ અને સુંદરતાનો ત્રિવેણી સંગમ

10 Ltrs Storage ૧૦ લીટર ક્ષમતા
1 Year Warranty ૧ વર્ષ વોરંટી
Best Sellerબેસ્ટ સેલર
Aqua Touch Metallic

Aqua Touch Metallic એકવા ટચ મેટાલિક

100% Food Grade ABS Plastic with Unbreakable Tank ૧૦૦% ફૂડ ગ્રેડ ABS પ્લાસ્ટિક અને મજબૂત ટાંકી

12 Ltrs Storage ૧૨ લીટર ટાંકી
1 Year Full Warranty ૧ વર્ષ ફુલ વોરંટી
New Launchનવું લોન્ચ
Olly Aqua Arise Series

Olly Aqua Arise Series ઓલી એકવા અરાઇઝ સિરીઝ

Zinc + Copper + Alkaline Technology ઝિંક + કોપર + આલ્કલાઇન ટેકનોલોજી

10 Ltrs Storage ૧૦ લીટર સંગ્રહ ક્ષમતા
1 Year Complete Warranty ૧ વર્ષ પૂરી વોરંટી
Brio RO Purifier

Brio RO Purifier બ્રિઓ RO પ્યુરિફાયર

High Pressure Pump with 13-Layer Membrane ૧૩-લેયર મેમ્બ્રેન અને હેવી પ્રેશર બૂસ્ટર પંપ

10 Ltrs Storage ૧૦ લીટર સંગ્રહ
1 Year Warranty ૧ વર્ષ વોરંટી
Eco-Saveઇકો સેવ
Aqua Flip (Raga Series)

Aqua Flip (Raga Series) એકવા ફ્લિપ (રાગા સિરીઝ)

13 Ltr Detachable Storage in Vibrant Colors ૧૩ લીટર ડીટેચેબલ ટાંકી અને આકર્ષક કલર્સ

13 Ltrs Detachable Tank ૧૩ લીટર ડીટેચેબલ ટાંકી
1 Year Complete Warranty ૧ વર્ષ પૂરી વોરંટી
Aqua Jade Purifier

Aqua Jade Purifier એકવા જેડ પ્યુરિફાયર

Safe & Healthy Water with LED Indicator LED ઇન્ડિકેટર સાથે સુરક્ષિત અને સ્વસ્થ પાણી

10 Ltrs Storage ૧૦ લીટર ટાંકી
1 Year Warranty ૧ વર્ષ વોરંટી
Aqua Mars Detachable

Aqua Mars Detachable એકવા માર્સ ડીટેચેબલ

Modern Cabinet Design with 9 Ltr Detachable Tank ૯ લીટર ડીટેચેબલ ટાંકી સાથે આધુનિક કેબિનેટ ડિઝાઇન

9 Ltrs Detachable Tank ૯ લીટર ડીટેચેબલ ટાંકી
1 Year Warranty ૧ વર્ષ વોરંટી
Under Sinkસિંક નીચે
Aqua C3 UTC Under-Counter

Aqua C3 UTC Under-Counter એકવા C3 UTC અંડર-કાઉન્ટર

Sleek, Out-of-Sight Design with Separate Faucet કિચન પ્લેટફોર્મ નીચે અદ્રશ્ય ફિટિંગ અને આધુનિક લુક

12 to 25 Ltr/Hr Purification ૧૨ થી ૨૫ લીટર/કલાક ગાળણ ક્ષમતા
1 Year Complete Warranty ૧ વર્ષ પૂરી વોરંટી
Elegantએલિગન્ટ
Aqua Klick Pro

Aqua Klick Pro એકવા ક્લિક પ્રો

Elegant Cabinet Design with LED Indicators LED ઇન્ડિકેટર્સ અને આકર્ષક કેબિનેટ ડિઝાઇન

9 Ltrs Storage ૯ લીટર ટાંકી ક્ષમતા
1 Year Warranty ૧ વર્ષ વોરંટી
Compactકોમ્પેક્ટ
Dolphine Kool

Dolphine Kool ડોલ્ફીન કુલ

Enjoy the Taste of Purity with Dolphin Cabinets ડોલ્ફીન કેબિનેટ સાથે શુદ્ધતાના મીઠા સ્વાદનો આનંદ

9 Ltrs Storage ૯ લીટર સંગ્રહ
1 Year Warranty ૧ વર્ષ વોરંટી
Neptune Metallic

Neptune Metallic નેપ્ચ્યુન મેટાલિક

Sleek Charcoal Metallic Premium Look આકર્ષક ચારકોલ મેટાલિક પ્રીમિયમ લુક

10 Ltrs Storage ૧૦ લીટર ક્ષમતા
1 Year Warranty ૧ વર્ષ વોરંટી
Value Choiceવ્યાજબી પસંદ
Aqua Era Cabinet

Aqua Era Cabinet એકવા ઇરા કેબિનેટ

Pure. Premium. Powerful. Silk Color Editions શુદ્ધ. પ્રીમિયમ. શક્તિશાળી. સિલ્ક કલર એડિશન્સ

9 Ltrs Storage Tank ૯ લીટર સ્ટોરેજ ટાંકી
1 Year Complete Warranty ૧ વર્ષ પૂરી વોરંટી
Heavy Dutyહેવી ડ્યુટી
Hi-Flo Water Purifier

Hi-Flo Water Purifier હાઇ-ફ્લો વોટર પ્યુરિફાયર

LED Indicator with Multiple Metallic Options LED ઇન્ડિકેટર અને આકર્ષક મેટાલિક કલર ઓપ્શન્સ

10 Ltrs Storage ૧૦ લીટર સંગ્રહ
1 Year Full Warranty ૧ વર્ષ ફુલ વોરંટી
Aqua Innovica Lavish

Aqua Innovica Lavish એકવા ઇનોવિકા લેવિશ

Luxurious Significance with Zinc + Copper + Alkaline કોપર + ઝિંક + આલ્કલાઇન સાથે વૈભવી ડિઝાઇન

10 Ltrs Storage ૧૦ લીટર ટાંકી ક્ષમતા
1 Year Warranty ૧ વર્ષ વોરંટી
Aqua Kainet Marble

Aqua Kainet Marble એકવા કાઇનેટ માર્બલ

Experience Purity at its Finest with Smart LED સ્માર્ટ LED અને ગોલ્ડન માર્બલ લુક સાથે શુદ્ધતા

10 Ltrs Storage ૧૦ લીટર ટાંકી
1 Year Warranty ૧ વર્ષ વોરંટી
Luxuryલક્ઝરી
LX Series Titanium

LX Series Titanium LX સિરીઝ ટાઇટેનિયમ

Timeless Luxury in Gun Metal & Alpine Gold ગન મેટલ અને આલ્પીન ગોલ્ડમાં કાયમી વૈભવ

9 Ltrs Storage Tank ૯ લીટર સ્ટોરેજ
1 Year Full Warranty ૧ વર્ષ ફુલ વોરંટી

Why Choose Shivam Aqua Solution? શા માટે લોકો અમારા પર વિશ્વાસ કરે છે?

Installation Within 24 Hours ૨૪ કલાકમાં સર્વિસ અને ફિટિંગ

We value your time. Most installations and service requests are completed on the same day or within 24 hours of booking. મોરબી લોકલમાં કોઈપણ જગ્યાએ કમ્પ્લેઇન નોંધાવો, ૨૪ કલાકની અંદર ટીમ હાજર થઈ કામગીરી પૂર્ણ કરશે.

Certified & Experienced Technicians સર્ટિફાઇડ અને અનુભવી ટેકનિશિયન્સ

Our staff is certified and highly trained in handling simple household RO issues to complex industrial setups. અમારી પાસે ઘરેલુ ફિલ્ટરથી લઈ ફેક્ટરીના મોટા પ્લાન્ટ ચલાવવાનો બહોળો અનુભવ ધરાવતા ટેકનિશિયન્સ છે.

1 to 3 Years Product Warranty ૧ થી ૩ વર્ષ સુધીની પ્રોડક્ટ વોરંટી

Enjoy complete peace of mind with robust manufacturer and company warranties on all our models and new parts. અમારા દરેક મશીન અને ઓરિજિનલ સ્પેર પાર્ટ્સ પર લાંબા ગાળાની વોરંટી તેમજ કંપની તરફથી સપોર્ટ પૂરો પડાય છે.

100% Genuine Spare Parts માત્ર ઓરિજિનલ અને ગુણવત્તાયુક્ત પાર્ટ્સ

We never compromise. Only food-grade pipes, high pressure copper booster pumps, and quality filtering media are used. લાંબા આયુષ્ય માટે ઓરિજિનલ ફિલ્ટર કીટ અને બૂસ્ટર પંપ જ વાપરવામાં આવે છે, જેથી વારંવાર બગાડ થતો અટકે.

On-Site Home & Factory Visit ઘર બેઠા હોમ સર્વિસ સુવિધા

No need to carry your machine anywhere. We complete repairs, diagnostics, and filter replacements directly at your location. કોઈપણ મશીન ક્યાંય લઈ જવાની જરૂર નથી, અમારા ટેકનિશિયન સાધનો સાથે તમારા ઘરે કે ઓફિસે આવીને જ કામ કરશે.

Affordable & Honest Pricing વ્યાજબી અને પારદર્શક સર્વિસ ચાર્જ

No hidden fees, no duplicate parts. Transparent quotes and high-quality services at competitive local prices. કોઈ છુપો ચાર્જ નહીં, કોઈ નકલી પાર્ટ્સ નહીં. સંપૂર્ણ પ્રમાણિકતાથી વ્યાજબી સર્વિસ ચાર્જમાં કામ કરવામાં આવે છે.

How Our Service Works કામ કરવાની પદ્ધતિ (૪ સરળ સ્ટેપ્સ)

1

Contact Dilip Bhai દિલીપભાઈનો સંપર્ક કરો

Call or WhatsApp us at +91 91730 96727 with your requirements or issue. અમારા નંબર +91 91730 96727 પર કોલ અથવા વોટ્સએપ દ્વારા જરૂરિયાત જણાવો.

2

Schedule Visit અનુકૂળ સમય નક્કી કરો

We arrange a doorstep technician visit at a time convenient for you within 24 hours. અમારા ટેકનિશિયન ૨૪ કલાકમાં તમારા જણાવેલ સમયે ઘર અથવા ફેક્ટરીની મુલાકાત લેશે.

3

Service & Repair ઝડપી સર્વિસ અને રિપેરિંગ

Our certified tech inspects, replaces filters, or repairs the machine on-site using genuine spares. ટેકનિશિયન ખામી શોધી, ઓરિજિનલ સ્પેર પાર્ટ્સ સાથે મશીનનું સ્થળ પર જ સમારકામ પૂરું કરશે.

4

Worry-Free Purity ચિંતામુક્ત શુદ્ધતાની ખાતરી

Check TDS levels post-service, receive a warranty card, and enjoy healthy drinking water. પાણીના શુદ્ધતા સ્તર (TDS) ચેક કરી લો અને ચિંતામુક્ત થઈ શુદ્ધ આલ્કલાઇન પાણીની મજા લો.

What Our Customers Say ગ્રાહકોનો અમારા પર ભરોસો

Frequently Asked Questions વારંવાર પૂછાતા પ્રશ્નો

In Morbi, due to high TDS and chemical impurities, outer pre-filter cartridge should be replaced every 3 to 6 months. Main internal carbon and sediment filters should be changed every 9 to 12 months for healthy filtration. મોરબીમાં વધુ ક્ષારવાળા પાણી હોવાથી, બહારનું પ્રી-ફિલ્ટર દર ૩ થી ૬ મહિને બદલી નાખવું જોઈએ. અંદરના મુખ્ય ફિલ્ટર્સ વર્ષમાં એકવાર બદલવા જરૂરી છે જેથી મશીન ખરાબ ન થાય.

AMC stands for Annual Maintenance Contract. It covers 3 to 4 scheduled service visits a year, free replacement of basic filters, and emergency repairs. It ensures you never drink dirty water by keeping your purifier clean and certified. AMC એટલે વાર્ષિક મેન્ટેનન્સ કોન્ટ્રેક્ટ. તેમાં વર્ષમાં ૩ થી ૪ વાર ઘરે આવી જનરલ સર્વિસ, ફિલ્ટર ક્લીનિંગ અને મેન્ટેનન્સ કરવામાં આવે છે, જેથી પાણીની શુદ્ધતા સતત જળવાયેલી રહે.

Yes, we provide expert servicing, membrane changes, and repairs for all major brands (including Kent, Aquaguard, Pureit, Livpure, etc.) and non-branded customized models using high quality genuine spares. હા, અમે તમામ પ્રખ્યાત બ્રાન્ડ્સ (જેમ કે Kent, Aquaguard, Pureit વગેરે) અને દેશી મોડલ્સ માટે ઓરિજિનલ સ્પેર પાર્ટ્સ વાપરીને સંતોષકારક રિપેરિંગ અને જનરલ સર્વિસ પૂરી પાડીએ છીએ.

We offer 1 year of complete company warranty on our domestic RO models and up to 2 years of warranty support on commercial models. All spare parts replaced also come with a warranty. નવા ડોમેસ્ટિક મશીન પર ૧ વર્ષની ફુલ સર્વિસ કંપની વોરંટી અને કોમર્શિયલ/ઔદ્યોગિક પ્લાન્ટ્સ પર ૨ વર્ષ સુધીની બોડી અને સ્ટ્રક્ચર વોરંટી આપવામાં આવે છે.

Yes, we specialize in high capacity industrial RO systems (250 LPH, 500 LPH, to 10,000+ LPH) built on heavy stainless steel frames with fully automatic control systems, tailored for the unique hard water conditions of Morbi ceramic factories. હા, અમે ખાસ મોરબીના ક્ષારવાળા પાણી માટે જ બનેલા મજબૂત સ્ટેઇનલેસ સ્ટીલ ફ્રેમના મોટા ઔદ્યોગિક પ્લાન્ટ (૨૫૦ LPH થી ૧૦,૦૦૦+ LPH) ઇન્સ્ટોલ અને સેટઅપ કરી આપીએ છીએ.

Water Purity & RO Safety Tips શુદ્ધ પાણી અને આરોગ્ય બ્લોગ

June 2026

5 Signs Your RO Filter Needs Replacement તમારા ઘરનું RO ફિલ્ટર બદલવાનો સમય આવી ગયો છે? આ ૫ બાબતોથી જાણો

If you notice slow water flow, change in taste, bad odor, or continuous wastewater running, it's time to change your cartridges... પાણીનો સ્વાદ બદલાવો, સ્લો પ્રવાહ, અવાજ વધવો કે વેસ્ટ પાણી સતત વહેવું એ ફિલ્ટર ચોક થવાના મુખ્ય ચિહ્નો છે...

Read Moreવધુ વાંચો
May 2026

Benefits of Alkaline & Copper Charged RO Water તાંબાના ગુણો અને આલ્કલાઇનવાળા શુદ્ધ પાણીના સ્વાસ્થ્ય લાભો

Adding active copper and alkaline elements balance water pH levels, boost immunity, improve digestion, and keep your body energized... તાંબાના ગુણો અને આલ્કલાઇન તત્વો પાણીના એસિડિક સ્તરને સંતુલિત કરે છે, જે સાંધાના દુખાવા અને ઇમ્યુનિટીમાં ફાયદો કરે છે...

Read Moreવધુ વાંચો
April 2026

Understanding High TDS Levels in Morbi Water મોરબીના પાણીમાં ક્ષાર (TDS) ની અસરો અને તેનું યોગ્ય લેવલ

Why drinking water above 300 TDS damages kidneys and teeth over time, and how modern RO technology brings it down to a healthy 90 TDS... ૩૦૦ થી વધુ TDS વાળું પાણી પીવાથી પથરી થવાની શક્યતા વધે છે. કઈ રીતે RO ક્ષાર દૂર કરી પાણીને હલકું અને પચવામાં સરળ બનાવે છે...

Read Moreવધુ વાંચો
Call Nowકોલ કરો WhatsAppવોટ્સએપ