Domestic RO
ઘરગથ્થુ RO
Aqua 9090 Smart LED એકવા ૯૦૯૦ સ્માર્ટ LED
Trendy & Classic Design with Invisible Screw અદ્રશ્ય સ્ક્રૂ સાથે ટ્રેન્ડી અને ક્લાસિક ડિઝાઇન
Capacity: 10 Ltrs Storage
ટાંકી: ૧૦ લીટર ટાંકી
Warranty: 1 Year Full Warranty
વોરંટી: ૧ વર્ષ ફુલ વોરંટી
Designed with an invisible screw structure and unbreakable food-grade cabinet, the Aqua 9090 has built-in smart LED indicators that reflect live power and tank states. અદ્રશ્ય સ્ક્રૂ અને મજબૂત ફૂડ-ગ્રેડ કેબિનેટ સાથે બનેલું એકવા ૯૦૯૦ મશીન સ્માર્ટ LED ઇન્ડિકેટર્સ સાથે આવે છે, જે મશીનની ચાલુ સ્થિતિ દર્શાવે છે.
Key Features મુખ્ય આકર્ષણો
- Smart LED Indicators સ્માર્ટ LED ઇન્ડિકેટર્સ
- Heavy Food Grade ABS Cabinet હેવી ફૂડ ગ્રેડ ABS કેબિનેટ
- Invisible Screw Design અદ્રશ્ય સ્ક્રૂ ડિઝાઇન
- Easy Service Structure સર્વિસ કરવામાં સરળ
Technical Specifications ટેકનિકલ વિગતો
| Storage Capacity | 10 Litres |
|---|---|
| Purification Type | RO + UV + Carbon + Sediment |
| Cabinet Material | Unbreakable Food-Grade ABS |
| Installation Type | Wall Mounted |
| Warranty | 1 Year |
| ટાંકી ક્ષમતા | ૧૦ લીટર |
|---|---|
| શુદ્ધિકરણ પ્રકાર | RO + UV + કાર્બન + સેડીમેન્ટ |
| કેબિનેટ મટીરીયલ | મજબૂત ફૂડ-ગ્રેડ ABS |
| ઇન્સ્ટોલેશન પ્રકાર | વોલ માઉન્ટેડ |
| વોરંટી | ૧ વર્ષ |