June 2026
By Dilip Bhai
5 Min Read
Water purifiers play a critical role in filtering out heavy metals, excess salt, and chemical impurities from our drinking water. However, like any mechanical filtration system, RO membranes and sediment filters wear out over time. Learn the primary warning signs like changes in water taste, slow output, constant noises, or elevated TDS levels...
આપણા ઘરમાં વપરાતું RO મશીન પાણીમાંથી નુકસાનકારક કેમિકલ્સ, ક્ષાર અને ધૂળ-કચરો દૂર કરવાનું કામ કરે છે. પરંતુ સમય જતાં તેના ફિલ્ટર અને અંદરના મેમ્બ્રેન જામ થઈ જાય છે. પાણીનો સ્વાદ બદલાવો, સ્લો પ્રવાહ, સતત વેસ્ટ પાણી વહેવું કે પંપમાંથી ધ્રુજારી આવવી એ સર્વિસિંગના મુખ્ય ચિહ્નો છે...
May 2026
By Dilip Bhai
4 Min Read
While traditional RO purifiers are highly effective at removing impurities, they also strip away some essential minerals during filtration. Modern RO purifiers integrate Alkaline Cartridges and Active Copper Chambers to balance water pH levels, boost immunity, improve cell hydration, and utilize ancient Ayurvedic copper science...
આજના આધુનિક આરો ફિલ્ટર્સમાં આલ્કલાઇન કાર્ટ્રિજ અને એક્ટિવ કોપર (તાંબા) ની ટેકનોલોજી ફીટ કરવામાં આવે છે. આ આલ્કલાઇન યુક્ત પાણી પીવાથી પેટમાં એસિડિટી શાંત થાય છે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, સાંધાના દુખાવામાં રાહત મળે છે અને ત્વચાને તેજસ્વી બનાવવામાં મદદ મળે છે...
April 2026
By Dilip Bhai
5 Min Read
Morbi is globally famous as a ceramic hub, but industrialization and geographic conditions have deeply affected the groundwater table. Learn about localized TDS levels across Ravapar Road, Mahendranagar, and Lakhdhirpur Road, and discover the ideal drinking water TDS ranges using modulators...
મોરબીમાં મોટા પાયે ઉદ્યોગો અને જમીનની ભૌગોલિક પરિસ્થિતિને કારણે અહીના બોરના પાણી ખૂબ જ ક્ષારયુક્ત (TDS) છે. રવાપર રોડ, મહેન્દ્રનગર, અને લખધીરપુર રોડ જેવા જુદા-જુદા વિસ્તારોમાં ક્ષારનું વાસ્તવિક પ્રમાણ કેટલું છે અને પીવા માટેનું યોગ્ય TDS લેવલ કેટલું હોવું જોઈએ તે વિશે ખાસ માહિતી...