+91 91730 96727 | Mon - Sat: 9:00 AM - 8:00 PM સોમ - શનિ: સવારે ૯:૦૦ થી રાત્રે ૮:૦૦
Emergency Service Available ઇમરજન્સી સર્વિસ ઉપલબ્ધ
Shivam Aqua Solution
Call Nowકોલ કરો
Shivam Aqua Solution
Aqua C3 UTC Under-Counter
Commercial & UTC કોમર્શિયલ અને સિંક-મશીન

Aqua C3 UTC Under-Counter એકવા C3 UTC અંડર-કાઉન્ટર

Sleek, Out-of-Sight Design with Separate Faucet કિચન પ્લેટફોર્મ નીચે અદ્રશ્ય ફિટિંગ અને આધુનિક લુક

Capacity: 12 to 25 Ltr/Hr Purification ટાંકી: ૧૨ થી ૨૫ લીટર/કલાક ગાળણ ક્ષમતા
Warranty: 1 Year Complete Warranty વોરંટી: ૧ વર્ષ પૂરી વોરંટી

The Aqua C3 UTC is designed for premium modular kitchens. Hidden under the sink, it saves valuable counter space and connects directly to a high-finish sink faucet. મોર્ડન મોડ્યુલર રસોડા માટે ખાસ ડિઝાઇન કરેલી સિસ્ટમ જે સિંક નીચે ફીટ થઈ જાય છે અને ઉપર માત્ર આકર્ષક કળાવવાળો નળ રહે છે.

Key Features મુખ્ય આકર્ષણો

  • Out of Sight Under-Counter Design સિંક નીચે અદ્રશ્ય ફિટિંગ
  • High Capacity 12-25 L/Hr ૧૨-૨૫ લીટર/કલાક ક્ષમતા
  • 7-Stage Deep Purification ૭-સ્ટેજ ઊંડાણપૂર્વક શુદ્ધિકરણ
  • Frees up Kitchen Counter Space રસોડામાં પ્લેટફોર્મ સ્પેસ બચાવે છે

Technical Specifications ટેકનિકલ વિગતો

Storage Capacity 8 to 12 Litres External Tank
Purification Type RO + UV + Carbon + Alkaline (Optional)
Cabinet Material Under-Sink Compact Frame
Installation Type Under the Counter (UTC)
Warranty 1 Year
ટાંકી ક્ષમતા ૮ થી ૧૨ લીટર બાહ્ય ટાંકી
શુદ્ધિકરણ પ્રકાર RO + UV + કાર્બન + આલ્કલાઇન (વિકલ્પ)
કેબિનેટ મટીરીયલ UTC સિંક અંદર કોમ્પેક્ટ ફ્રેમ
ઇન્સ્ટોલેશન પ્રકાર અંડર ધ કાઉન્ટર (UTC)
વોરંટી ૧ વર્ષ
Call Nowકોલ કરો WhatsAppવોટ્સએપ