Domestic RO
ઘરગથ્થુ RO
Aqua Jade Purifier એકવા જેડ પ્યુરિફાયર
Safe & Healthy Water with LED Indicator LED ઇન્ડિકેટર સાથે સુરક્ષિત અને સ્વસ્થ પાણી
Capacity: 10 Ltrs Storage
ટાંકી: ૧૦ લીટર ટાંકી
Warranty: 1 Year Warranty
વોરંટી: ૧ વર્ષ વોરંટી
Aqua Jade offers elegant contours, insect-proof cabinet housing, wall-mount design, and 12-15 Ltr/Hr purification flow rate. Available in Aqua Green, Black, Comrade Blue, and Grey. એકવા જેડ આકર્ષક વળાંકો, ઇન્સેક્ટ-પ્રૂફ બોડી હાઉસિંગ અને ૧૨ થી ૧૫ લીટર પ્રતિ કલાકની ઉત્તમ ગાળણ ક્ષમતા ધરાવે છે. બ્લુ, ગ્રીન, બ્લેક અને ગ્રે કલરમાં ઉપલબ્ધ.
Key Features મુખ્ય આકર્ષણો
- Insect Proof Cabinet જીવજંતુ રક્ષિત બોડી
- LED Status Indicator LED સ્ટેટસ ઇન્ડિકેટર
- Wall Mount Space Saving જગ્યા બચાવતું ફીટીંગ
- 12-15 Ltr/Hr Flow Rate ૧૨-૧૫ લીટર/કલાક ગાળણ ક્ષમતા
Technical Specifications ટેકનિકલ વિગતો
| Storage Capacity | 10 Litres |
|---|---|
| Purification Type | RO + Carbon + UV + Alkaline |
| Cabinet Material | Food Grade ABS |
| Installation Type | Wall Mounted |
| Warranty | 1 Year |
| ટાંકી ક્ષમતા | ૧૦ લીટર |
|---|---|
| શુદ્ધિકરણ પ્રકાર | RO + કાર્બન + UV + આલ્કલાઇન |
| કેબિનેટ મટીરીયલ | ફૂડ ગ્રેડ ABS |
| ઇન્સ્ટોલેશન પ્રકાર | વોલ માઉન્ટેડ |
| વોરંટી | ૧ વર્ષ |